સૌભાગ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૌભાગ્ય

નપુંસક લિંગ

  • 1

    સારું ભાગ્ય.

  • 2

    સુખ; આનંદ; કલ્યાણ.

  • 3

    સધવાવસ્થા.

  • 4

    ઐશ્વર્ય.

  • 5

    સૌન્દર્ય.

  • 6

    જ્યોતિષમાં એક યોગ.

મૂળ

सं.