સૌભાગ્યચિહ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૌભાગ્યચિહ્ન

નપુંસક લિંગ

  • 1

    સૌભાગ્યાવસ્થા સૂચવનારાં સ્ત્રીનાં આભૂષણ (ચાંલ્લો, કેશ વગેરે).