સૌરઅચલાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૌરઅચલાંક

પુંલિંગ

  • 1

    પૃથ્વીના વાતાવરણની સપાટીએ પ્રતિ ચો. સેમી. પ્રતિ મિનિટે સરેરાશ ૧.૯૬ કૅલરી જેટલો પડતો સૂર્યાઘાત; 'કૉન્સ્ટન્ટ'.