સૌરપરિવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૌરપરિવાર

પુંલિંગ

  • 1

    સૂર્યમંડળના ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમૂહ.

મૂળ

सं.