સૌરમાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૌરમાસ

પુંલિંગ

  • 1

    એક રાશિમાં જેટલો કાળ સૂર્ય રહે તેટલો કાળ.