સૌરવર્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૌરવર્ષ

નપુંસક લિંગ

  • 1

    એક મેષસંક્રાંતિથી માંડીને ૧૨ રાશિ ફરીને પાછા મેષ રાશિમાં આવતાં સૂર્યને જેટલો કાળ જાય તેટલો કાળ સૂર્યની ગતિ પરથી ગણાતું વર્ષ.