સૌષ્ઠવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૌષ્ઠવ

નપુંસક લિંગ

  • 1

    ઉત્કૃષ્ટપણું.

  • 2

    સુંદરતા.

  • 3

    ચપળતા; લાઘવ.

મૂળ

सं.