સ્તંભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્તંભ

પુંલિંગ

 • 1

  થાંભલો; ટેકો.

 • 2

  જડતા; નિશ્ચેષ્ટતા.

 • 3

  પ્રતિબંધ; રુકાવટ; નિયમન.

 • 4

  કાવ્યના અષ્ટભાવમાંનો એક.

મૂળ

सं.