સંત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંત્રી

પુંલિંગ

  • 1

    પહેરેગીર.

મૂળ

इं. सेन्ट्री

સ્ત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ત્રી

સ્ત્રીલિંગ

  • 1

    બૈરી.

  • 2

    પત્ની.

  • 3

    નામ પૂર્વે આવતાં સ્ત્રી-વાચક નારીજાતિ બતાવે છે. જેમ કે, સ્ત્રી-કવિ; સ્ત્રી-પ્રમુખ.

મૂળ

सं.