સ્નાતક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્નાતક

પુંલિંગ

 • 1

  સ્નાત; નાહેલું.

 • 2

  અભ્યાસ પૂરો કરીને આવેલું હોઈ સમાવર્તન સંસ્કાર કર્યો હોય તેવું.

 • 3

  તેવો આદમી.

 • 4

  વિદ્યાપીઠની પદવીવાળો; ગ્રૅજ્યુએટ.

મૂળ

सं.