સ્વધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વધર્મ

પુંલિંગ

  • 1

    પોતાનો કે પોતાના સ્વભાવ કે વર્ણાશ્રમ પ્રમાણેનો ધર્મ.

મૂળ

सं.