સવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવ્ય

વિશેષણ

 • 1

  ડાબું.

 • 2

  ડાબે ખભે રહેવું (જનોઈ).

મૂળ

सं.

સેવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેવ્ય

વિશેષણ

 • 1

  સેવવા યોગ્ય.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  શેઠ; માલિક.

સ્વયં ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વયં

અવ્યય

 • 1

  પોતાની મેળે; આપોઆપ.

મૂળ

सं.