હંઆં ની ગુજરાતીમાં વ્યાખ્યા

હંઆં

અવ્યય

  • 1

    હં; હા; આશ્ચર્ય, તુચ્છકાર, ધમકી, હકાર, હાજિયો કે ઉત્સાહદર્શક ઉદ્ગાર, હા.

મૂળ

રવાનુકારી