હુઓ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુઓ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો હવો; થયો ('હોવું'નું ભૂ૰કા૰નું કાલ ગ્રસ્ત રૂપ).

મૂળ

प्रा. हुअ ( सं. भूत)