ગુજરાતી

માં હકની 4 મુખ્ય વ્યાખ્યા છે: હક1હૂંક2હૂક3હૂક4

હક1

પુંલિંગ

 • 1

  દાવો; અધિકાર.

 • 2

  દસ્તૂરી; લાગો.

 • 3

  કર્તવ્ય; ફરજ.

 • 4

  સત્ય; ન્યાય.

 • 5

  ઈશ્વર; પરમાત્મા.

ગુજરાતી

માં હકની 4 મુખ્ય વ્યાખ્યા છે: હક1હૂંક2હૂક3હૂક4

હૂંક2

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી સિંહની ગર્જના.

વિશેષણ

 • 1

  વાજબી; સાચું; સત્ય.

મૂળ

अ. હક્ક

ગુજરાતી

માં હકની 4 મુખ્ય વ્યાખ્યા છે: હક1હૂંક2હૂક3હૂક4

હૂક3

પુંલિંગ

 • 1

  આંકડો; છેડેથી વાળેલો ખીલો.

 • 2

  વાંદરો; હૂપ (બાળભાષામાં).

સ્ત્રીલિંગ

 • 1

  આંકડી; ચૂંક.

ગુજરાતી

માં હકની 4 મુખ્ય વ્યાખ્યા છે: હક1હૂંક2હૂક3હૂક4

હૂક4

સ્ત્રીલિંગ

 • 1

  બૅટને ઊંચું કરીને, ઘુમાવીને દડાને લેગ તરફ ફટકારવો તે.

મૂળ

इं.