હક્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

હક્ક

પુંલિંગ

  • 1

    દાવો; અધિકાર.

  • 2

    દસ્તૂરી; લાગો.

  • 3

    કર્તવ્ય; ફરજ.

  • 4

    સત્ય; ન્યાય.

  • 5

    ઈશ્વર; પરમાત્મા.

વિશેષણ

  • 1

    વાજબી; સાચું; સત્ય.

મૂળ

अ. હક્ક