હુક્કાપાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુક્કાપાણી

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    હુક્કો પાણી વગેરે પીવાં તે.

  • 2

    લાક્ષણિક બેઠક ઊઠકનો કે સામાજિક સંબંધ.