હુકમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુકમ

પુંલિંગ

  • 1

    આજ્ઞા; ફરમાન.

  • 2

    (પ્રાય: બ૰વ૰) ગંજીફાની એક રમતમાં અમુક ભાતનાં પાન ઊંચા ગણવાં તે કે તે પાન; સર.

મૂળ

अ. हुक्म