હુકમસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુકમસર

પુંલિંગ

  • 1

    (પ્રાય: બ૰વ૰) ગંજીફાની એક રમતમાં અમુક ભાતનાં પાન ઊંચા ગણવાં તે કે તે પાન; સર.

હુકમસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુકમસર

અવ્યય

  • 1

    હુકમથી; હુકમ મુજબ.