હૂંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂંકવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  તલપી રહેવું; ટમટમવું.

 • 2

  જલ્દીથી પૂરું કરવું.

હૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂકવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  વાંદરે બોલવું.

 • 2

  બરાડો પાડવો.

મૂળ

'હૂક' રવાનુકારી પરથી

હેંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેંકવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  તંગીમાં હોવું.

મૂળ

હેં રવ