હકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હકારો

પુંલિંગ

  • 1

    હાક મારીને બોલાવનારો; નોતરિયો.

  • 2

    હોકારો.

મૂળ

જુઓ હકારવું

હુંકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુંકારો

પુંલિંગ

  • 1

    'હાં, સાંભળું છું' એવા અર્થનો ઉદ્ગાર; હાંકારો.

  • 2

    ખોંખારીને બોલવું તે; હોકારો.

  • 3

    'હું' એવો અવાજ, સિંહનાદ.

મૂળ

सं. हुङकर