હકીમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હકીમ

પુંલિંગ

  • 1

    યુનાની વૈદું કરનારો; મુસલમાન વૈદ.

મૂળ

अ.

હકીમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હકીમું

નપુંસક લિંગ

  • 1

    યુનાની વૈદું.