હકીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હકીર

વિશેષણ

  • 1

    તુચ્છ; ક્ષુદ્ર; અલ્પ.

મૂળ

अ.