હગબગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હગબગવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    એકીટસે જોઈ રહેવું.

  • 2

    ભયથી ડઘાઈ જવું.