હંગામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હંગામ

પુંલિંગ

  • 1

    અવસર; મોસમ.

  • 2

    ધમાચકડી; ધમાલ.

  • 3

    તોફાન; હુલ્લડ.

મૂળ

फा.