હંગામો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હંગામો

પુંલિંગ

  • 1

    અવસર; મોસમ.

  • 2

    તોફાન; હુલ્લડ.

  • 3

    હંગામ; અવસર; મોસમ.

મૂળ

फा. હંગામહ્