હગ મર ટપર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હગ મર ટપર

નપુંસક લિંગ

  • 1

    ['હિંગ, મરી, ટોપરાં' પરથી]કાનામાતરના ઠેકાણા વગરનું લેખન કે તે કરવા જેટલું (અલ્પ) ભણતર.