હચમચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હચમચવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ડગમગવું; પાયામાંથી કે સાંધામાંથી હાલી જવું.

મૂળ

'હચ' નો દ્વિર્ભાવ; સર૰ हिं. हचना