હૂંછું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂંછું

નપુંસક લિંગ

  • 1

    ઘાસનું ફૂમતું; છેડાનાં છૂંછાં.

  • 2

    છૂંછું; મોં.

મૂળ

સર૰ રૂંછું; છૂંછું