હૂંછીઘોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂંછીઘોડો

પુંલિંગ

  • 1

    હૂંછી-તોફાની ઘોડો.

  • 2

    લાક્ષણિક અપશુકનિયાળ માણસ.