ગુજરાતી

માં હજની 3 મુખ્ય વ્યાખ્યા છે: હજ1હજુ2હેજ3

હજ1

સ્ત્રીલિંગ

 • 1

  જાત્રા (મક્કાની).

મૂળ

अ. हज्ज

ગુજરાતી

માં હજની 3 મુખ્ય વ્યાખ્યા છે: હજ1હજુ2હેજ3

હજુ2

ક્રિયાવિશેષણ

 • 1

  અત્યાર લગી.

 • 2

  હવે પણ.

મૂળ

सं. अद्यापि; સર૰ म. अजुन

ગુજરાતી

માં હજની 3 મુખ્ય વ્યાખ્યા છે: હજ1હજુ2હેજ3

હેજ3

પુંલિંગ

 • 1

  ભેજ; ભીનાશ.

 • 2

  પદ્યમાં વપરાતો [હેત પરથી?]+હેત; ઉમળકો.

મૂળ

ભેજ પરથી?