હજમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હજમ

વિશેષણ

  • 1

    પચેલું; જરેલું.

  • 2

    લાક્ષણિક ઉચાપત કરેલું.

મૂળ

अ. हज्म; સર૰ हिं.