હજૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હજૂર

સ્ત્રીલિંગ

  • 1

    'આપ' અર્થનો દરબારી કે મુસલમાની વિવેકમાં વપરાતો ઉદ્ગાર.

  • 2

    હાજરી; તહેનાત.

મૂળ

अ. हुजूर

હજૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હજૂર

અવ્યય

  • 1

    સમક્ષ; સામે.