હજરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હજરત

પુંલિંગ

  • 1

    માલિક; સ્વામી; શ્રીમાન.

  • 2

    (મુસલમાનોમાં) મોટા કે પૂજ્ય માણસને લગાડાતો માનવાચક શબ્દ.

મૂળ

अ.

સ્ત્રીલિંગ

  • 1

    મોટા માણસોની સભા.