હજૂરાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હજૂરાત

વિશેષણ

  • 1

    મોટા માણસની કે રાજાની તહેનાતમાં રહેનાર (અંગરક્ષક).

હજૂરાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હજૂરાત

સ્ત્રીલિંગ

  • 1

    હજૂરની ખડી ફોજ; અંગરક્ષક સેના.