હજૂરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હજૂરિયો

પુંલિંગ

  • 1

    તહેનાતમાં રહેનારો નોકર કે સેવક.

  • 2

    અંગૂછો; રૂમાલ.