હજામત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હજામત

સ્ત્રીલિંગ

  • 1

    મુંડન; વાળ કાપવા કે બોડવા તે.

  • 2

    લાક્ષણિક નકામી નિરર્થક મહેનત.

  • 3

    કડક ટીકા કરવી કે ઊધડું લઈ નાંખવું તે.