હજારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હજારી

વિશેષણ

  • 1

    હજારની ઊપજવાળું.

  • 2

    હજાર ભાગ કે અવયવવાળું.

મૂળ

હજાર પરથી

સ્ત્રીલિંગ

  • 1

    એક ફૂલઝાડ.