હજાર ઘંટીનો લોટ ખાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હજાર ઘંટીનો લોટ ખાવો

  • 1

    ઘણો અનુભવ હોવો; ઘણી મુસાફરી કરી હોવી.