હજીરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હજીરો

પુંલિંગ

  • 1

    મિનારાઓવાળો સુંદર રોજો.

  • 2

    લાક્ષણિક મોટી નામનાનું કામ (કટાક્ષમાં).

મૂળ

अ.