હટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હટ

અવ્યય

  • 1

    'દૂર ખસ' એ અર્થનો (છણકા કે તુચ્છકારનો) ઉદ્ગાર.

મૂળ

જુઓ હઠવું

હૅટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૅટ

સ્ત્રીલિંગ

  • 1

    વિલાયતી ટોપી.

મૂળ

इं.