હટ્ટુંકટ્ટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હટ્ટુંકટ્ટું

વિશેષણ

  • 1

    તંદુરસ્ત; હૃષ્ટપુષ્ટ; તગડું.

મૂળ

हिं.