હટાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હટાણું

નપુંસક લિંગ

  • 1

    બજારકામ; ખરીદકામ.

  • 2

    ખરીદવા વેચવાનો ધંધો.

મૂળ

सं., प्रा. हट्ट