હઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હઠ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  જીદ; ખોટો આગ્રહ.

મૂળ

सं.

હેઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેઠ

અવ્યય

 • 1

  નીચે; હેઠે; હેઠળ (પ.?).

મૂળ

प्रा. हेट्ठ

હેઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેઠું

વિશેષણ

 • 1

  હેઠાણું; નીચાણવાળી જગા.

 • 2

  હલકું; નીચું; હેઠું.

હેઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેઠું

અવ્યય

 • 1

  હેઠ; નીચે; હેઠે.