હઠયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હઠયોગ

પુંલિંગ

  • 1

    આસન, પ્રાણાયામ વગેરે ક્રિયાઓ દ્વારા સધાતો યોગનો એક પ્રકાર.