ગુજરાતી

માં હઠવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હઠવું1હઠવું2

હઠવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  આઘું જવું; ખસવું.

 • 2

  પાછા પડવું; ઊતરવું.

 • 3

  હઠ કરવી.

ગુજરાતી

માં હઠવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હઠવું1હઠવું2

હઠવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  હઠ કરવી.

મૂળ

સર૰ हिं. हठना