હઠીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હઠીલું

વિશેષણ

  • 1

    હઠવાળું; જિદ્દી.

  • 2

    હઠે નહિ તેવું; મટે નહિ તેવું.