હડકવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડકવા

પુંલિંગ

  • 1

    કૂતરાં, શિયાળવાં વગેરેને થતો એક રોગ જેથી તે જેને તેને કરડવા ધાય છે.

  • 2

    લાક્ષણિક તેના જેવો ગાંડો આવેગ.

મૂળ

सं. अलर्क (હડકાયેલો કૂતરો)+વા (सं. वात)