હડકવા લાગવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડકવા લાગવો

  • 1

    હડકવાનો રોગ થવો; હડકાયું થવું.

  • 2

    તેના જેવા ગાંડા આવેગને વશ વર્તતા થવું.