હડખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડખું

નપુંસક લિંગ

  • 1

    હડકવા; કૂતરાં, શિયાળવાં વગેરેને થતો એક રોગ જેથી તે જેને તેને કરડવા ધાય છે.

  • 2

    લાક્ષણિક તેના જેવો ગાંડો આવેગ.